ફૂંક મારે દીવાને ,તો થાય ઘરમાં અંધારું
ફૂંક મારે કાનમાં ,તો થાય કુટુંબ નોધારું.
જે દિવસે માં-બાપ તમારી પાસે રડે છે .
ત્યારે તમારો કરેલો ધર્મ માતા પિતા ના એ આંશુમાં વહી જાય છે.
ઘર ની માંને રડાવેને મંદિરની માંને ચુંદડી ઓઢાડે ,યાદ રાખ ,મંદિરની માં તો કયારેક ખફા થશે ,
ઘર ની માં કયારેય નહિ !માં એ માં જ છે.

Advertisements