જેમ પાણી નથી ઉભું રેહતું નથી સતત વેહ્તું રહે છે .તેમ આપણે પણ
ગમે તેટલા અવરોધ આવે સતત આગળ ચાલતા રેહવું જોએઈ .વરસાદ નું પાણીના ટીપા જેમ ભેગા થઇ ને સરોવર બનાવે છે સરોવર માંથી નદી માં નદી માંથી સાગર માં સાગર માંથી મહાસાગસર માં પરિવર્તિત થઇ છે .

Advertisements