મરનારને સમજનાર એકેયે મળતો નથી .કોંણ કહે છે સંગ તેવો રંગ ?
માનવે …શિયાળ સાથે દોસ્તી નથી કરી તોય લુચો બન્યો છે .
વાઘ ની દોસ્તી નથી કરી તોય ક્રૂર બન્યો છે.
ને કુતરાની હાથે ફરે છે તોય વફાદાર તો નથી જ બન્યો .

Advertisements